માસ્કના દંડમાં ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ? સરકાર કેમ તપાસ કરતી નથી ?: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ ડિસેમ્બર: માસ્કના દંડમાં એક જ નંબરવાળી બે રસીદ આપવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન

  • ગુજરાતમાં માસ્ક વિના ફરે તો 1 હજારનો દંડ કરવામાં આવે છે
  • જાગૃત નાગરિકને માસ્ક ન પહેરવાના કારણે પોલીસે રોક્યા
  • પતિ પત્નીને રસીદ આપવામાં આવી તેમાં એક જ નંબરની રસીદ
  • પોલીસે ખુલાસો કર્યો તે હાસ્યાસ્પદ છે
  • કાર્બન મુકવાનું રહી ગયું તેવો ખુલાસો કર્યો
  • ડુપ્લીકેટ રસીદનું કૌભાંડ છે
  • ગુજરાતમાં 26.64 લાખ લોકો પાસેથી 116 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા
  • ડુપ્લીકેટ રસીદના નામે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા ?
  • સરકાર કેમ તપાસ કરતી નથી ?
  • આ મોટાપાયે કૌભાંડ છે આની તપાસ થવી જોઈએ
  • કોના ખિસ્સામાં આ દંડ ગયો તેની તપાસ થાય
  • ડુપ્લીકેટ રસીદના નામે સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે ?

આ પણ વાંચો….

whatsapp banner 1
loading…