IMG 20200827 WA0047

ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

img 20200827 wa00474525499101916390515

રિપોર્ટ:જગત રાવલ

જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.હાલ મંત્રી જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ, ચિંતાનું કોઈ કારણ નહિ હોવાનું તબીબોએ જણાવ્યું. મંત્રી દ્વારા સંપર્ક માં આવેલા લોકો ને રિપોર્ટ કરાવવા અપીલ કરાઈ.