IMG 20200826 WA0017

ધ્રોલ નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારા ચાર્જ સંભાળવામાં આવતા તેઓને શુભેચ્છાઓ અપાઈ..

img 20200826 wa00178534680790719474678

રિપોર્ટ:જગત રાવલ
જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા નો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ. જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવા માં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડી ને નવ નિયુક્તિ પ્રમુખ ને વધાવવા માં આવેલ હતા અને શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી દ્વારા નગરપાલિકા ના પગથિયે નમન કરી ને પછી અંદર પગ મુકવા માં આવેલ અને ત્યાંર બાદ ધ્રોલ નગરપાલિકા ના વિકાસ ના કામો ને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટી ની આખી ટિમ દ્વારા ચીફ ઓફિસર ની મુલાકાત લેવા માં આવેલ હતી જેમાં ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા સૌ પ્રથમ ચીફ ઓફિસર ને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનવાનું જણાવ્યું હતું

banner still guj7364930615183874293.

ધ્રોલ નગરપાલિકા માં વિકાસ ના કામો ને વેગ આપી લોકો ને આપેલા વચનો તાત્કાલિક પુરા કરવા અને ધ્રોલ પ્રજા જનો ની સુખાકારી માંટે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ગટર પાણી અને સફાઈ ને પ્રાધાન્ય મળી શકે તેવા પ્રયત્નો કરવા તેમજ શહેરની સ્ટ્રીટ લાઈટો તેમજ કેમેરા બંધ હોય તે તાત્કાલિક ચાલુ કરવા જણાવેલ હતું, નગરપાલિકા ના દરેક વોર્ડ માં વોર્ડ ના સભ્યો ને સાથે રાખી દર અઠવાડિયે એક એક વોર્ડ ની મુલાકાત લઈ ત્યાંના રેહવાસીઓ સાથે સંકલન કરી બને તેટલા પ્રોબ્લેમ નું સમાધાન સ્થળ પરજ કરવું તેવું જાહેર કર્યું હતું.

img 20200826 wa00162828952917589108793

આ મીટિંગ માં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા.રાજભા જાડેજા. શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી.ઈરફાન ટકી.ગોવિંદભાઈ દલસાનિયા અરવિંદભાઈ પરમાર મનસુખભાઇ પરમાર અશરફભાઈ તુષારભાઈ ભલોડિયા. સંજયસિંહ વસરામભાઈ વરુ. વલ્લભભાઈ લક્ષમણ ભાઈ રમેશભાઈ જાકાસણીયા હિતેશ ભોજાણી .રાજેન્દ્રસિંહ સોલંકી હિરેન કોટેચા ચંદ્રકાન્ત ભાઈ. સમીરભાઈ શુક્લ તેમજ પાર્ટી ના અનેક નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા

img 20200826 wa00153646677191506398613