qtq80 T7nkaR

રવિવારે CA ની પરીક્ષા, કરફ્યુને કારણે વિદ્યાર્થીઓ ની ચિંતા વધી…

qtq80 T7nkaR

અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદ રવિવારે CA ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ની ચિંતા વધી… કરફ્યુને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષા મોકૂફ અંગે લેવાઈ શકે છે નિર્ણય. 400 સેન્ટર પરથી 4.5 લાખ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા.

whatsapp banner 1