અંબાજી: કારમેલ ઇંગલિશ સ્કૂલ પર જમીન પડાવવાનો અને ધર્મ પરિવર્તન કરાવાનો આક્ષેપો

Ambaji School controvercy

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૧ ઓક્ટોબર: અંબાજી ના કુંભારીયા ગ્રામ પંચાયત દ્વારા કારમેલ ઇંગલિશ સ્કૂલ પર જમીન પડાવવાનો અને ધર્મ પરિવર્તન કરાવાનો આક્ષેપો.. ગ્રામ પંચાયત દ્વારા શાળાને તાત્કાલિક બંદ કરવા કાર્યવાહી કરવા જણાવ્યું કુંભારીયા પંચાયત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત આપી શાળાની ગેરરીતી વિશે કરી જાણ.

શાળાએ મંજુર જગ્યા થી વધુ દબાણ કરી આદિવાસીઓ ની જમીન પડાવવા નો આક્ષેપ આદિવાસી ની જીવાદોરી સમાન જમીન માં ગેરકાયદેસર દબાણ કર્યું..

શાળાના આચાર્ય પર પણ કર્યા ધર્મપરિવર્તન ના આક્ષેપો.. શાળાના આચાર્ય પાદરી(ખ્રિસ્તી) હોઈ હિન્દૂ આદિવાસી ને ફોસલાવી કરાવી રહ્યા છે ધર્મ પરિવર્તન…

Advt Banner Header
loading…