અમદાવાદમા ડીજે અને મ્યુઝિક સિસ્ટમ વગર જ પતંગ પર્વ ની મોજ માણતા અમદાવાદીઓ

સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરીને, ઉત્તરાયણના પર્વને એન્જોય કરતા અમદાવાદીઓ- જુઓ વીડિયો

કાઈપો છે એ લપેટ ની ચિચિયારી ઓ પાડી ને કોરોના ના કહેર ની વચ્ચે બે ઘડી મજા માણી ઉતરાયણ ની રંગેચગે ઉજવણી કરતા પતંગ રસિકો

Whatsapp Join Banner Guj

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ કોરાનાની મહામારી બાદ અમદાવાદ શહેરના લોકો કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યાં છે. દરવર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવી શક્ય નથી કારણ કે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન અનુસાર, ડીજે કે લાઉડસ્પિકલ પર પ્રતિબંધ છે. તેમ છંતા લોકો ગાઇડલાઇનને અનુસરીને પોતાના પરિવાર મિત્રો સાથે તહેવારને એન્જોય કરી રહ્યાં છે. ભલે ડીજે મ્યુઝિક નથી પરંતુ તેઓ પોતાની મોજમાં પતંગ ઉડાવે છે, ગરબા રમે છે.

આ પણ વાંચો…શું તમને ખબર છે મકરસંક્રાંતિના રોજ રજા કોણે મંજૂર કરાવી અને કઈ રીતે? જાણો રસપ્રદ ઇતિહાસ