covid vaccination

Vaccine camp: 16 એપ્રિલના રોજ SVVPતથા સદપરિવાર દ્વારા ફ્રી-કોવિડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન, વાંચો રજીસ્ટ્રેશન અને વધુ વિગત…

Vaccine camp:16 એપ્રિલના રોજ SVVPતથા સદપરિવાર દ્વારા ફ્રી-કોવિડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન, વાંચો રજીસ્ટ્રેશન અને વધુ વિગત…

Whatsapp Join Banner Guj

અમદાવાદ, 15 એપ્રિલઃ Vaccine camp: કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ થયું છે. સરકાર દ્વારા કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરાયું છે. શહેરનાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) તથા સદવિચાર પરિવાર ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ફ્રી-કૉવીડ રસીકરણ ડ્રાઇવનું આયોજન કરેલ છે. 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના સભ્યો પાત્ર છે. આધારકાર્ડ લાવવું જરૂરી રહેશે.

Vaccine camp

નોંધનીય છે કે, ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યા થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી સદવિચાર પરિવાર , સેટેલાઇટ રોડ, કોર્ટયાર્ડ મેરીયોટ હોટેલ ની બાજુમાં , રામદેવ નગર અમદાવાદ ખાતે વેક્સિનેશનનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો છે.
રજીસ્ટ્રેશન લિંક
https://forms.gle/RdDHZ6BNYwqy1ZAd7
સંપર્ક –
અજયભાઈ શાહ 9824712013
પન્નાબેન શાહ 9723957457
svvp કાર્યાલય 9624696464

ADVT Dental Titanium

આ પણ વાંચો…Surat district: જાણો… સુરત જિલ્લાના કઈ કઈ કચેરીઓ ક્યાં સુધી બંધ રહેશે…

Advertisement