અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૩ જાન્યુઆરી: બનાસકાંઠામાં કોરોના વેક્સિન આવી પહોંચી …કોરોના વેક્સિન વાનને તિલક કરી વધાવવામાં આવી..સરકારે ફળવેલી 18500 કોરોના વેકસીન ગાંધીનગરથી જિલ્લા પંચાયત કચેરી પર વેક્સિન આવી પહોંચી….બનાસકાંઠા સાંસદ પરબત પટેલ..જીલા પંચાયત પ્રમુખ..આરોય અધિકારી સહિત પદાધિકારીઓ હાજર..
5 જેટલા રેફરિજેટરમાં વેક્સિનનો જથ્થો રખાયો….કોરોના વેક્સિન આવતા જિલ્લા વાસીઓની આતુરતાનો આવ્યો અંત.. 16 જાન્યુઆરી થી વેક્સિન આપવાની કરવામાં આવશે શરૂઆત…પ્રથમ તબક્કામાં 900 લોકો ને આપવામાં આવશે વેક્સિન…વેક્સિનને લઇ આરોગ્ય તંત્ર બન્યું સજ્જ…
આ પણ વાંચો…વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન