મોદી સરકારનો નિર્ણયઃ આ વર્ષે બજેટની કોપી હાથમાં નહીં મળે, જાણો શા માટે?

BB1cvDqM

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે અર્થતંત્ર પર મોટી અસર જોવા મળી છે. કોરોના સંકટને કારણે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારત આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીમા પહેલી વખત બજેટની કોપી પ્રિન્ટ કરવામાં નહીં આવે. જી, હાં 1947 બાદ પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ કરવામાં નહિ આવે, પ્રિન્ટિંગ પ્રેસમાં 100 લોકો જમા થશે નહીં.

Whatsapp Join Banner Guj

સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે આ વર્ષે સરકાર બજેટની કોપી આપવા માટે ડિજિટલ મોડનો વિકલ્પ પસંદ કર્યો છે. જેના કારણે સરકારે સંસદના બંને સદનોને અનુમતિ આપી, સૉફ્ટ કૉપી ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો…
છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. 613.19 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન