સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવા, કોંગ્રેસના મહાસચિવે કરી માંગણી

2018 5img23 May 2018 PTI5 23 2018 000178B e1532427279288 edited

નવી દિલ્હી, 06 જાન્યુઆરીઃ દેશનો પ્રસિદ્ધ પુરસ્કાર એટલે ભારત રત્ન દરેક વ્યક્તિને આપવામાં આવતો નથી. તાજેતરમાં જ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવાની માંગ કરી છે. 

હરીશ રાવતે ટ્વીટ કરીને ભારત સરકારને બંનેને પુરસ્કાર આપવાની માંગ કરી છે. તેઓએ કહ્યુ કે, સોનિયા ગાંધી અને માયાવતી બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ છે. જોકે બસપાએ પાર્ટીએ આરોપ લગાવ્યો કે આ જનતાને મૂર્ખ બનાવવાની રણનીતિ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

ગૌ-હત્યાને અટકાવા આ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો,જાણો સંપૂર્ણ વિગત