આગળની સૂચના સુધી અમદાવાદ – આગ્રા ફોર્ટ અને ગ્વાલિયર સ્પેશિયલ ફક્ત અમદાવાદ સ્ટેશનથી ચાલશે

અમદાવાદ, ૨૭ નવેમ્બર: કોરોનાવાયરસ (કોવિડ 19) ની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ અને આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્દેશઅનુસાર મુસાફરોની મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 02547/02548 અમદાવાદ – આગ્રા ફોર્ટ – અમદાવાદ સ્પેશિયલ અને ટ્રેન નંબર 02247/02248 અમદાવાદ – ગ્વાલિયર – અમદાવાદ સ્પેશિયલ આગામી સૂચના સુધી અમદાવાદ સ્ટેશનથી ચલાવવામાં આવશે.

અમદાવાદ – આગ્રા ફોર્ટ અને અમદાવાદ – સાબરમતી સ્ટેશનથી અમદાવાદથી દોડતી ગ્વાલિયર સ્પેશિયલ ટ્રેનોને 28 નવેમ્બર 2020 થી આગળની સૂચના સુધી મુલતવી રાખવામાં આવી છે

Advertisement