28 નવેમ્બરથી જમ્મુત્વી – બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ પુન :સ્થાપિત

Train 3

અમદાવાદ, ૨૩ નવેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત બાન્દ્રા ટર્મિનસ – જમ્મુત્વી સ્પેશ્યલ પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે રદ કરાઈ હતી.હવે ખેડૂત આંદોલન સમાપ્ત થતાં આ ટ્રેનને ફરીથી સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 09027/09028 બાંદ્રા – જમ્મુત્વી – બાન્દ્રા સ્પેશ્યલટ્રેન નંબર 09027 બાંદ્રા – જમ્મુત્વી 28 નવેમ્બર, 2020 થી તેનો નિર્ધારિત માર્ગ અને સમય પર ચાલશે. વાપસીમાં, ટ્રેન નંબર 09028 જમ્મુત્વી-બાંદ્રા સ્પેશિયલ 30 નવેમ્બર, 2020 થી તેનો નિર્ધારિત માર્ગ અને સમય પર ચાલશે.

whatsapp banner 1

2. ટ્રેન નંબર 00901/00902 બાંદ્રા – જમ્મુત્વી – બાન્દ્રા પાર્સલ સ્પેશયલટ્રેન નંબર 00901 બાંદ્રા – જમ્મુત્વી પાર્સલ સ્પેશિયલ 22 નવેમ્બરના રોજ અંબાલા કેન્ટ સુધી ચાલશે અને અંબાલા કેન્ટ અને જમ્મુત્વી વચ્ચે રદ રહેશે. વાપસીમાં, ટ્રેન નંબર 00902 જમ્મુત્વી – બાન્દ્રા પાર્સલ સ્પેશિયલ 25 નવેમ્બર 2020 થી જમ્મુત્વીથી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *