ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકશે નહીં

Railways banner

અમદાવાદ, ૧૫ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના વિરમગામસામખિયાલી સેક્શનના સુખપુર – હળવદ – ધાનાળા સ્ટેશનો વચ્ચે બમણીકરનના કાર્ય ને કારણે ટ્રેન નંબર 09456/09455 ભુજ – બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ હળવદ સ્ટેશન પર રોકશે નહીં. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 16 જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 17 જાન્યુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 સુધી હળવદ સ્ટેશન પર રોકશે નહી.

આ પણ વાંચો….અમદાવાદ – દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ રૂટ પર દોડશે