12 માર્ચના રોજ અમદાવાદ – દરભંગા (Ahmedabad – Darbhanga) સ્પેશિયલ રદ રહેશે

Ahmedabad - Darbhanga

12 માર્ચના રોજ અમદાવાદ – દરભંગા (Ahmedabad – Darbhanga) સ્પેશિયલ રદ રહેશે

 અમદાવાદ , ૦૮ માર્ચ: (Ahmedabad – Darbhanga) ઉત્તર મધ્ય રેલ્વેના ઝાંસી – કાનપુર સેક્શનના ભુઆ, ઉરઈ અને સરસોકી સ્ટેશન વચ્ચે બમણીકરણ કાર્યને કારણે ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ – દરભંગા – અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj
  1. તારીખ 12 માર્ચ 2021 ના ​​રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ – દરભંગા (Ahmedabad – Darbhanga) સ્પેશિયલ રદ રહેશે.

2. તારીખ 15 માર્ચ 2021 ના રોજ ​દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા -​ અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

આ પણ વાંચો…Khushi Punjaban: મહિલાએ સમાજ ચાહે તે બનવું જોઈએ, પરંતુ હું માનું છું કે તેણે પોતે જે ચાહે તે બનવું જોઈએ: ખુશી પંજાબન