સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ કોરોના વેક્સિનના રવાના,જુઓ Exclusieve વિડિઓ

breaking news corona 1st lot

Z+ સિક્યુરિટીમાં કોરોના વેક્સિન ટ્રાન્સપોર્ટ:પુણેથી પહેલી બેચ દિલ્હી આવી – સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ રવાના, દરેક બોક્સનું વજન 32 કિલો

  • વેક્સિન સૌથી પહેલાં અમદાવાદ શહેરને મળશે – પુણેથી દિલ્હી રવાના થયેલી ફ્લાઈટમાં વેક્સિનના જે 34 બોક્સ છે તેનું વજન 1088 કિલો છે
Whatsapp Join Banner Guj