28 ફેબ્રુઆરી અને 01 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર રેલ્વે ક્રોસિંગ(Railway crossing) નં. 10 બંધ રહેશે

railway crossing , news flash

આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નં. 9 કિમી 16 / 1-2 અને રેલ્વે ક્રોસિંગ (Railway crossing) નં. 11 કિમી 18 / 8-9 નો ઉપયોગ કરી શકે છે.

અમદાવાદ , ૨૭ ફેબ્રુઆરી: અમદાવાદ ડિવિઝન પર કલોલ-ગાંધીનગર રેલ્વે લાઈન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ (Railway crossing) નં. 10 કિ.મી. 17 / 8-9 ઓવર હોલિંગના કાર્ય માટે 28 ફેબ્રુઆરી 2021 ની સવારે 08:00 વાગ્યેથી 01 માર્ચ 2021 ના 20:00 વાગ્યે સુધી (બે દિવસ) બંધ રહેશે.

Railways banner

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ (Railway crossing) નં. 9 કિમી 16 / 1-2 અને રેલ્વે ક્રોસિંગ નં. 11 કિમી 18 / 8-9 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદોઃ જીવનસાથીના માન-સન્માનને ઠેસ પહોંચાડવી પણ છે માનસિક ક્રૂરતા, જેના કારણે થઇ શકે છે છૂટાછેડા(divorce)