Tejas

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બર 2020 થી રદ રહેશે

Tejas

અમદાવાદ, ૧૭ નવેમ્બર: ટ્રેન નંબર 082902/82901 અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બર 2020 થી રદ રહેશે

કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી દ્વારા આગામી 24 નવેમ્બર, 2020 થી અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદનુસાર, આ ટ્રેન 24 નવેમ્બર 2020 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

whatsapp banner 1